જો $f(x) = \begin{cases} 2+2x, & -1 \leq x < 0 \\ 1-\frac{x}{3}, & 0 \leq x \leq 3 \end{cases}$ અને $g(x) = \begin{cases} -x, & -3 \leq x \leq 0 \\ x, & 0 < x \leq 1 \end{cases}$ હોય,તો $(f \circ g)(x)$ નો વિસ્તાર શોધો.

  • A
    $(0, 1]$
  • B
    $[0, 3)$
  • C
    $[0, 1]$
  • D
    $[0, 1)$

Explore More

Similar Questions

જો $f(x) = (p - x^n)^{1/n}$, $p > 0$ અને $n$ એ ધન પૂર્ણાંક હોય, તો $f[f(x)]$ ની કિંમત શું થાય?

જો $f(x)=-|x|$ હોય, તો $(f \circ f \circ f)(x) + (f \circ f \circ f)(-x) =$

જો $f(x) = x^2$ અને $g(x) = [x^2]$ હોય, જ્યાં $[ \cdot ]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે, તો $(f \circ g)(\frac{3}{2}) + (g \circ f)(\frac{3}{2})$ ની કિંમત શોધો.

જો $f: R \rightarrow R$ અને $g: R \rightarrow R$ એ $f(x)=2x+3$ અને $g(x)=x^2+7$ દ્વારા વ્યાખ્યાયિત હોય, તો $x$ ની કઈ કિંમતો માટે $g(f(x))=8$ થાય?

જો $f(x) = \frac{4x + 3}{6x - 4}$, $x \neq \frac{2}{3}$ અને $(f \circ f)(x) = g(x)$ જ્યાં $g : R - \{\frac{2}{3}\} \to R - \{\frac{2}{3}\}$, તો $(g \circ g \circ g \circ g \circ g)(3) = $

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo